નંદિતા ભાગ - ૩

(15)
  • 2.8k
  • 1
  • 1.5k

" નંદિતા" ભાગ-૩ અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી......... નંદીની ઘસઘસાટ ઊંઘી ગઈ.અનુરાગ ને ઊંઘ આવતી નહોતી.એણે પોતાનો મોબાઇલ લીધો.મોબાઈલ માં નંદિતા નો ફોટો જોવા લાગ્યો.. નંદિતા નો હસતો ગાલે ખંજન પડતો ફોટો....બહુજ ક્યુટ લાગતી હતી... અનુરાગ મનમાં બોલ્યો.