ખૂની કોણ? - ભાગ 4

(43)
  • 4.4k
  • 3
  • 1.9k

ખૂની કોણ? ભાગ 4એકાદ વર્ષ વીતી ગયું.બંને વચ્ચેના સંબંધની સોમેશ ને ગંધ પણ ન આવી ‌બંને બિંદાસ્ત થઈ ગયા પણ પાપ છાપરે ચડીને પોકાર્યો વગર રહેતું નથી. ગમે તે રીતે આ વાત સોમેશ સુધી પહોંચી ગઈ .એક દિવસ સોમેશે બંનેને રંગે હાથે ઝડપી લીધા. માંગીલાલ છટકીને ભાગી ગયો. સોમેશે ઈજ્જત જવાના ડરથી જયાને ચેતવણી આપી અને ભવિષ્યમાં આવું ન કરવા જણાવ્યું .જયાએ પણ સમય નો તકાજો જોઈ પગ પકડી માફી માગી લીધી. જયા માંગીલાલ ને ભૂલી શકે એમ ન હતી. માંગીલાલ માટે પણ જયા વગર જીવવું દુષ્કર હતું બંનેનો ટેલિફોનિક સંપર્ક ચાલુ થયો. બંનેએ કોઈ પણ ભોગે કાયમ માટે એકબીજાના થઈ