એક નર્સ

  • 2.2k
  • 1
  • 806

અરે..દિશા ક્યા ધ્યાન છે તારુ? લાવને પેલુ ઇન્જેકશન! આવું બોલી ડૉક્ટર દિશાને ટકોર કરી.થોડા સમય થી દિશાનુ કામમા ધ્યાન ન હતુ, આમ તો દિશા સારી નર્સ હતી અને કામમા એને કેવુ ન'તુ પડતુ, પણ શુ ખબર શુ થયુ હતુ .એક વાર સાથે કામ કરતી એની દોસ્ત કાવ્યા એ પુછ્યુ કે શુ થયુ છે? તારુ કામમા ધ્યાન નથી હોતુ!દિશા નિરાશ સ્વરે બોલી 'મારા લગ્નની વાત ચાલે છે.કાવ્યા તો ખુશ થઈ ને કુદવા લાગી.બોલી એતો સારુ ને ગાંડી! કોન છે? ક્યાં રહે છે? એમ ઘણા પ્રશ્નો પૂછી લીધા.દિશાએ જણાવ્યું કે હવે થોડા સમયમાં દૂર જવું પડશે, છોકરો તો સારો હતો ને ઘરના