ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 3

(13)
  • 4.1k
  • 2
  • 1.5k

સાંભળ્યુ છે ગામમાં હવે સ્ત્રીઓ આપણાંથી ડરતી નથી દોસ્તો?”વીરે કુવે પાણી ભરતી સ્ત્રીઓને જોઈને મોટેથી અવાજ કર્યો. “હા ભાઈ ડરવું તો દૂર હવે તે સામા જવાબ પણ આપે છે.”નયન. “શું વાત છે? ભણતરની સાથે આવું બધુ શું શીખવવામાં આવે છે ત્યાં કે આપણાંથી ડરવાનું ભૂલી ગયા આ લોકો?”વીર. ગામની એક સ્ત્રી બોલી, “શાળામાં શીખવવામાં આવે છે કે કુતરાઓને મોઢે નહીં લાગવાનુ.તેમને ભસવા દેવાના.” આ સાંભળી પાંચેય છોકરાઓના મગજ ગરમ થઈ ગયા.વીરે ઈશારો કરતાં નયન આગળ વધ્યો અને એક સ્ત્રીના હાથમાથી ઘડો જૂટવી લેવાની તૈયારી કરવા જતો