પાંચ જાદુગરોની કહાની ભાગ-૪

(17)
  • 4.9k
  • 1
  • 2.1k

પાંચ જાદુગરોની કહાની આગળના ભાગમાં આપડે જોયું કે જ્યોત્સના અને રાજુનું નામ બદલીને પૃથ્વી અને આકાશ રાખવામાં આવે છે. અને એ બન્ને ને પેલો અઘોરી એમની શક્તિ વિશે કહે છે. અને એ લોકો પોતાની શક્તિનો અભ્યાસ માટે જાદુ કરે છે. પણ જો કોઈ જાદુ કરતા જોઈ જાય તો એને મરવું પડશે અથવા અને પાગલ બનાવવું પડશે. પૃથ્વીને જાદુ કરતા એક બા જોઈ જાય છે. હવે પૃથ્વી એમને મારવા જાય છે. હવે આગળ... પાંચ જાદુગરોની કહાની ભાગ ૪ લગ્નની તૈયારી પૃથ્વી જમીન ઉપર હાથ રાખીને એ બા ને પાતાળમાં લઇ જતી હોય છે. ત્યાં જ.....