મિત્ર અને પ્રેમ - ૩

  • 4.9k
  • 2.1k

જોકે તે બંને મિત્રોએ અગાઉથી જ પ્લાન તૈયાર કરી લીધો હતો.આકાશ માંગતો હતો કે દર્શન મારા વિશે વાત કરે. હુ તો બસ એમજ પુછતો હતો : આકાશના ગયા પછી દર્શને કહ્યું પણ તને કહ્યું કોણે એ કહે પહેલાં તારા પપ્પાએ આકાશના પપ્પાને કહ્યું હશે તેણે આકાશને અને આકાશે મને... યાર ખોટું ના લગાડીશ મારા પપ્પાએ હમણાં બહાર કોઈને કહેવાની ના પાડી હતી. મેં હજુ સુધી કોઈને પણ વાત કરી નહોતી. મને શું ખબર કે પપ્પા જ બહાર કહી દેશે: આશીતાએ કહ્યું શું નામ છે તેનું : દર્શને પુછ્યું તેનુ નામ આલોક છે. મારા પપ્પાના દોસ્તનો છોકરો છે. તે લોકો પહેલા