મારું સ્વપ્ન, બીજાની આંખે..

  • 3.3k
  • 980

##@સ્ત્રી વિષયક##મારું સ્વપ્ન, બીજાની આંખે..થોડા સમય પહેલા ક્યાંય વાંચેલી અને વિદેશ માં ચર્ચિત એક એવી એક ઘટના આપની સમક્ષ શેર કરું છું..જેને વાંચ્યા પછી કદાચ સ્ત્રી પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણ માં કંઇક બદલાવ આવે એવી એ ઘટના મુજબ ..વીસ વર્ષ ના એક સફળ દામ્પત્ય જીવન બાદ એક પતિ મહાશય એ એની પત્ની પર બદચલન હોવાનો આક્ષેપ કરતા છૂટા છેડા માટે કોર્ટ માં અરજી કરી..સાથે પત્ની નાં કોઈ એક પુરુષ સાથેના કોલ રેકોડિંગ અને ચેટ ને લગતી માહિતી પણ , પૂરાવા ના ભાગ રૂપે કોર્ટ માં રજૂ કરી...પૂરાવા ને આધારિત તો કોર્ટ દ્વારા છૂટા છેડા સરળતા થી મળી જાય એમ હતા..જો કે