સંબંધોમાં મૂંઝારો

(11.3k)
  • 4.4k
  • 1.3k

શું સંબંધોનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ? સંબંધ . જોવા જઈએ તો ફક્ત ત્રણ અક્ષરનો નાનો એવો શબ્દ ; કે જેમાં કેટલા બધા અનુભવો અને વાતો સંકળાયેલી છે... દરેક માણસ પોતાનો સંબંધ જાળવવા મથેલો રહે છે તો કોઈ એ જ સંબંધ ને નિભાવવા...