નિયા

  • 2.9k
  • 682

. પાપા મારે આઈસ્ક્રીમ ખાવો છે. રાત ના 2 વાગ્યે નિયા ની ડિમાન્ડ હતી રાકેશ ભાઈ: બેટા અત્યારે સુઈ જા સવારે અપાવીશ નિયા: ખાવી છે તો અત્યારે જ રાકેશ ભાઈ : સારુ મારાં ઢીંગલા કરી ને આઈસ્ક્રીમ લેવા માટે ગયા (નિયા એક એવી છોકરી કે જેના પાપા એ બોલે એ તરત હાજર કરી આપે એકદમ હેપ્પી છોકરી જેને હસ્તી જોઈ ને કોઈ પણ લોભાય જાય. પાછી પાપા ની લાડલી . . સૌમ્યા બહેન રોજ કહ્યા કરે આટલી માથે નો ચડાવો દીકરી છે, પણ રાકેશ ભાઈ ને તો નિયા એટલે એની જિંદગી ) નિયા એક સારી એવી ડાન્સર છે 20 વર્ષ