પશ્ચાતાપ - 3

  • 2.9k
  • 956

અમારી બન્ને બાજુ એ સામ સામે બે ડુંગરા હતા અમારી ડાબી બાજુએ એક ડુંગરા પર બાંધકામ કરવામાં આવેલ હતું જે મંદિર હતું અને અમારી જમણી બાજુના ડુંગરાઓ માં ગુફાઓ દેખાતી હતી. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થતો કે, અમે એવી જગ્યાએ ઉભા હતા કે, જેની ચારેય બાજુએ ગુફાઓજ હતી અને માણસ નું નામો નિશાન નહતું. માણસોની shknસાક્ષી પૂરતું હતું તો અમારી ડાબી બાજુ આવેલ ડુંગર પર બનાવવામાં આવેલ મંદિર આ સિવાય કશુજ નહિ, ચારેય બાજુ ગાઢ ઝાડીઓ અને ઝાડવાઓ. એવું લાગતું હતું કે ગીચ જંગલ ની વચ્ચે થોડી ખુલ્લી જગ્યા છે અને એ જગ્યામાં અમે બન્ને મિત્રો એકલા ઉભા