પ્રેમની પરિભાષા - ૬

  • 4.2k
  • 2
  • 1.6k

સૌની રાજી ખુશીથી ધર્મેન્દ્રના લગ્ન સંપન્ન થયા. બધા જ ખુબ જ ખુશ હતા. લગ્ન વિધિ પૂર્ણ કરીને અમે સૌ મોડી સાંજે ઘરે પહોંચ્યા. ત્રણ દિવસના આનંદના ભોગવટા બાદ ખુબ જ થાક નો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ આનંદ એ વાતનો હતો કે ધર્મેન્દ્ર બધી જ ભૂતકાળની વાતો ભૂલી ને શરૂ થયેલ નવ લગ્ન જીવન માટે તૈયાર હતો. લગ્ન ના છ માસ બાદ તેને એક સારી કંપની માં ઊંચા હોદ્દા પર નોકરી મળી ગઈ. હવે તે દિવસે પોતાના કાર્યમાં અને સવાર સાંજ પોતાના પરિવાર સાથે વ્યસ્ત રહેવા લાગ્યો. ત્યાર પછી મે તેને ક્યારેય ઉદાસ ચહેરે જોયો ન હતો. સમય વીતતો ગયો. ધર્મેન્દ્ર