"કોણ કહે છે ગરીબની આંખોમાં સપના નથી હોતા,જોવા તો જાવો એમના મંદિરમાં પૈસાને ભગવાન તરીકે પૂજે છે" આજના આ યુગમાં માનવી પૈસા પાછળ એટલો ભાગ્યો જાય છે કે પોતાની જાતને ક્યાંક ને ક્યાંક ભૂલ્યો જાય છે.માનવી પાસે પૈસા તો છે પણ શું તે પોતાના પરિવાર માટે સમય આપી શકે છે? શું તે પોતાના જીવનથી ખુશ છે? શું તે પોતાના સપનાને સાકાર કરી રહ્યો છે?તે પોતે અંદરથી ખુશ છે ખરી? માનવી પૈસાથી બધું જ કરી શકે તે વાત ને હું યોગ્ય માનતો જ નથી,તે કરોડ રૂપિયાનો બંગલો લઈ શકે છે પણ તેને ઘર બનાવી શકતો