આંધળી ભીડ

  • 2.9k
  • 1.1k

હુ જ્યારે ત્યાં પહોચ્યો ત્યારે એક ભાઈ હિન્દી મા કઈક બોલી રહ્યો હતો પણ મને એના આટલા શબ્દો સ્પષ્ટ સંભળાયા,भीड बहुत रहती है यहाँ पर और इतनी बडी वारदात किसी ने नही देखी।હવે હકીકતમાં ત્યાં શું બન્યું હતુ એ કહુ તમને. અંધારી રાત અને ઠંડી પણ જાણે બરફ પડતો હોય એવી.મારો રોજનો ટાઈમ ઓફિસથી ઘરે જવાનો આઠ વાગ્યાનો હોય છે પણ આજે એક મિટિંગ ના કારણે થોડુ મોડુ થઈ ગયુ હતું એટલે લગભગ દસ વાગી ગયા હતા.એટલે હુ