ચુડેલ ની આત્મા

(30)
  • 3.9k
  • 3
  • 980

સસરા ને ત્યાંથી રાત્રે જમીને આકાશ અને વિધાતા બાઇક પર રાત્રે ૧૦ વાગ્યે ઘરે જઈ રહ્યા હતા. ઘર ૧૦૦ કિમી દૂર હતું એટલે ત્યાં બધા લોકો એ અત્યારે જવાની ના પાડી રહ્યા હતા પણ આકાશ ને સવારે વહેલું ઓફિસ પર જવાનું હતું એટલે તે બધાની રજા લઈ નીકળી ગયા. આકાશ ફાસ્ટ બાઇક ચલાવી રહ્યો હતો. વચ્ચે જંગલ આવ્યું રસ્તો સાવ સૂનસાન હતો. કોઈ અવર જવર હતી નહિ પાછળ બેઠેલી વિધાતા ડરી રહી હતી ત્યારે આકાશ તેને હિંમત આપી રહ્યો હતો બસ હવે ઘર આવી ગયું. રસ્તા પર વિધાતા ને થોડોક થાક લાગ્યો જેને કારણે આકાશ થોડી વાર માટે બાઇક ઊભી