સમ્રાટ એન્ડ કો. : ભૂત ભગાડતાં થયેલ મોતોનો ખુલાસો

(13)
  • 3.6k
  • 1.1k

આ મૂવી સમ્રાટ અને તેના મીત્ર ચક્રઘરનાં શબ્દોની માયાજાળ સાથે શીમલા જેવી સુંદર જગ્યાએ થતી રહસ્યમય મોતોનો રોમાંચક સફરડિમ્પી શીમલાથી સફર કરીને મંબુઇ આવે છે. સમ્રાટને મળવા જે જાસૂસ હોય છે અને તેનો મીત્ર ચક્રધર જે ટી.વી શો ચલાવતો હોય છે. ડિમ્પી એવું માનતી હોય છે કે તેની સમસ્યાનું સમાધાન સમ્રાટ પાસે છે ડીમ્પીની સમસ્યા એ હતી કે તેનાં બગીચામાં ફૂલ ખીલતાં નહોતાં તે એવું માનતી હતી કે તેના માળીએ આપેલ શ્રાપ તેના ઘર પર લાગ્યો છે. સમ્રાટ અને તેનો મીત્ર ચક્રધર ડીમ્પી સાથે શીમલા જાય છે ત્યાં ડીમ્પી સમ્રાટનો પરીચય ઘરનાં સભ્યો સાથે કરાવે છે. બિજા દિવસે માળીનું ભૂત