લહેર - 16

(11)
  • 2.7k
  • 1.2k

(ગતાંકથી શરુ) આમ ને આમ દિવસો વિતતા જાય છે અને સાથે સાથે સમીરનો ડર પણ વધતો જાય છે કે એ કેવી રીતે લહેરને આ વાત કહેશે કે તેમના ડિવોર્સ નથી થયા એ તો આ સાંભળીને ખુબ દુખી થઈ જશે અને તેની જીંદગીમા અત્યારે ખુબ સુખ છે એને એ સુખ છીનવવાનો કોઈ હક નથી.. પણ કહેવુ તો પડશે જ ને! લહેર હવે રોજ ઓફીસે વધુ સમય પસાર કરતી હતી કેમ કે અનેક મીટીંગોમા હાજરી આપવાની હોય દરેક મેનેજર પર ધ્યાન આપવાનુ હોય.. ઘણા કામો રહેતા... તેને એક આસિસ્ટન્ટ ની ખાસ જરુર હતી પણ તે આ પદ વિશ્વાસપાત્ર વ્યકિતને આપવા માંગતી હતી અને