સ્કૂલ મેમારિશ - બાળપણ ની એ સ્કૂલ ની યાદો

  • 7.6k
  • 1.5k

બાળપણ એ જીવન નો એક એવો હિસ્સો છે જે વીતી ગયાં પછી તે ને યાદ કરવામાં કઈક મજા જ છે. ચાલો તો ફરી એ બાળપણ અને સ્કૂલ ના દિવસો યાદ કરીએ.... નાના હતા ત્યારે તો બસ પોતાના ધૂન રમતો રમતા કોણ સુ કરે તેનું કઈ ખબર ના હોતી બસ આપડે તો રમતો રમ્યા કરતાં ત્યતો 6 year થયા એટલે સ્કૂલ જવાનું થયું એ સ્કૂલ નો પહેલો દિવસ આજ પણ મને યાદ છે કે જ્યાં બધાજ બાળકો રડતા રડતા સ્કૂલ માં આવતા હતા.બાળકો ને એ નથી ખબર કે આજે રડિયે છીયે એજ સ્કૂલ ને છોડવા માટે પણ રડવું પડશે..... બસ પછી