જિંદગીની એક અણમોલ સફર

  • 3.1k
  • 966

જિંદગી માં કઇ કામ અઘરું નથી બસ એ કામ પાછળ દિન રાત એક કરી મહેનત કરો એક.દિવસ જરૂર સફળ થશો..Hi friend's એક વ્યક્તિ હતો એ રોજે પોતાના પરિવારની ચિંતામાં રહેતો. ના તો એની પાછે જોબ હતી કે નતો એની પાછે કોઈ ડીગ્રી.પરંતુ એ રોજે સવારે જોબ ની તલાસે જતો પણ રોજ ના જેમ આજ પણ એને જોબ નતી મળી તો એ માણસ ખૂબ જ દુઃખી રહેતો.અને સાચે પરિવાર ની ચિંતા માણસ ને મારી જ દે છે.અને એના દીકરાઓને એ જાતે જ ભણાવતો કેમ કે પૈસા તો હતા નહીં અને છોકરાઓને ભણવા તો મૂકી ના શકે. અને એને