વ્યાપાર - 2

  • 3k
  • 1
  • 1.2k

... અને એક માણસ આવતો મેં જોયો. મને બીક લાગી કે જો આ છોકરી કોઈ ફરિયાદ કરી દેશે તો હું તો ગયો. છોકરી ઉપર બળજબરી કરવાનો તો કેસ લાગશે ઉપરથી કાલના પેપરમાં ફોટો આવી જશે. મેં જે વિચાર આવ્યો એ બોલી દીધું, "હું બે હજાર રૂપિયા આપીશ." એટલામાં એ ભાઈ નજીક આવ્યો અને બોલ્યો, "બોલો શું થયું? કોઈ પ્રોબ્લેમ?"પેલી એ મારી સામે જોયુને બોલી, "અમારે જમવાનું ઓર્ડર કરવું છે પણ કોઈ દેખાતું જ નથી."પેલાએ મારી સામે જોયું અને બોલ્યો, "મોકલું છું ઓર્ડર લેવા માણસને..." અને શંકાથી મારી સામે જોતો જોતો જતો રહ્યો.મારો જીવમાં જીવ આવ્યો. પેલી એ દરવાજો