નોંધ- પ્રસ્તુત વાર્તાનો પ્રથમ ભાગ વાંચવા તથા અભિપ્રાયો આપવા બદલ સર્વે વાચક ગણનો આભાર. વાર્તાની પ્રસ્તુતિ - હા આંખે દેખેલી ગેરસમજ.... સાંભળતાં મને હવે લાગ્યુ કે થોડો સમય આપવો યોગ્ય રહેશે તેમ વિચારી હું મારા કામે વડી અને એ પણ એનું કામ કરી રહી હતી. ઘરમાં રોજ જેમ વાતાવરણ હતું તેમજ હાલેય ચાલતું ખાલી વાતો ઓછી અને હવે એ પણ વધારે કોઈ સાથે વાતો નહોતી કરતી. થોડો સમય આમ જ ચાલ્યું. ઘણા દિવસ પછી હું ને એ બે બેઠા હતા. મેં એને કહ્યું આમ ક્યાં સુધી હવે ખમીજાને હવે આપણે છોકરી થઈ એમ પકડીને ન બેસાય, ત્યાં એ બોલી એજ તો ખમી