રહસ્યમય પુરાણી દેરી - 23

(26)
  • 4.3k
  • 1
  • 1.8k

ભાગ - 23 રહસ્યમય પુરાણી દેરી - 23 (આગળના ભાગમાં જોયું કે પ્રવીણભાઈ અને મુખીજી બન્ને મિત્રો વાતો પુરી કરી ગામનાં પાદર તરફ જાય છે. હવે આગળ...) ઝાકળનાં બુંદમાંથી સૂરજના કિરણો વક્રીભવન(છેદીને વળાંક વળવું) થઈ જમીન પર ફેલાય રહ્યાં હતાં. આકાશ તરફ નજર કરતા સુરજ બસ ઉગવાની અણી પર હતો. મુખીજી અને તેનો મિત્ર પ્રવીણભાઈ ઘરથી નીકળી ગામનાં પાદર માઁ શક્તિ ના મંદીર તરફ પ્રયાણ કર્યું. પ્રવીણભાઈ હજુ બધા રહસ્યને જાણી થોડા આઘાતમાં હતા. પરંતુ મુખીજીના મુખ પર પોતાના બાળકીની ચિંતાની રેખા સ્પર્શ દેખાઈ રહી હતી. બને મિત્રો વિચારોના વમળમાં ખોવાયને સૂનમૂન ચાલ્યા જતા હતાં. થોડા સમયમાં જ ગામના પાદર