પ્રતિબિંબ - 12

(83)
  • 4.8k
  • 4
  • 2.2k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૨ આરવ અને ઈતિ એ કેલી હાઉસનાં ઓનરનાં ઘરે ગયાં ને એ વોલ પર લગાવેલો ફોટો જોતાં જ બંનેની આંખો પહોળી થઈ ગઈ. આરવ બોલ્યો," પ્રયાગ ?? આ તો પ્રયાગ છે ?? એ અહીં ??" ઈતિ કંઈક બોલવાં જાય છે ત્યાં જ એ લેડી બહાર આવી ટી લઈને...ને ફરી વાત કરવા લાગી. આરવે એમને મની એન્ડ પેપર્સ આપ્યાં. ને વાતવાતમાં પુછ્યું , " ઈફ યુ ડોન્ટ માઈન્ડ, આઈ આસ્ક યુ વન ક્વેશચ્ન ?? " આન્ટી : " યા શ્યોર ?? " ઈતિ : " હુઝ ફોટો હેન્ગીન્ગ ધેર ઓન વોલ ?? " આન્ટી : " ઓહ ધેટ્સ