અ રેસીપી બુક - 11

(45)
  • 4.8k
  • 1
  • 1.4k

નાનકડી એક છોકરી પેપર લઈ ને સુંદર ફુલો બનાવતી હતી. ત્યાં જ તેને પાછળ થી ગુસ્સા ભરેલો અવાજ આવ્યો, " અહીં શું કરે છે? અહીં કચરો કેમ કરી રહી છે?! મેં હમણાં બધું સાફ કર્યું ને!" પેલી નાનકડી છોકરી કાંઈ જવાબ નથી આપતી, તે પોતાના ફુલ બનાવતી રહે છે. પાછળથી એક હાથ આવી ને તે નાની છોકરી નો હાથ ખૂબ જ કસી ને પકડી લે છે, તે છોકરી ની પાછળ ઉભેલી વ્યક્તિ તે છોકરી ના કાન પાસે આવી ને કાંઈક અલગ જ ભાષા માં બોલે છે. જેમ જેમ તે બોલે છે તેમ તેમ પેલી છોકરી ના આંખ નો રંગ