કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - 3

  • 3.7k
  • 1.2k

કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ..- 3બૉલિવુડ કોઈ પણ ઘટના કે દુર્ઘટના બને કે એના પર ફિલ્મ બનાવવાના ટાઇટલ રજિસ્ટર કરાવવા પ્રોડ્યુસર્સ અસોસિયેશનમાં દોટ મુકતા હોય છે. હજુ ભારતમાં કોરોનાએ માંડ ડગ માંડ્યા હશે ત્યાં અડધો ડઝન જેટલા નિર્માતાઓ કોરોના અંગેની ફિલ્મના ટાઇટલ રજિસ્ટર કરાવી આવ્યા. આ વાત ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ લાગુ પડે છે. જોકે ગુજરાતમાં ગણ્યાગાઠ્યાં લોકો કોરોનાને માતાજીનો અવતાર ગણી એમની પૂજાપાઠ કરી રહ્યા છે ત્યારે પ્રસ્તુત છે કોરોના મા પર આધારિત, અશોક ઉપાધ્યાય લિખિત અને ગુજરાતની કોરોના મા ભક્તો દ્વારા અભિનીત… ધમાકેદાર લેખ…અલી આ કોરોના કોણ સે ખબર છે?ઇ કોરોના મા સે.. જે દૂર દેશથી બ્હાર આઈ સે.