દિલ પ્રેમનો દરિયો છે - 33

(24)
  • 3k
  • 4
  • 1.5k

હતાશ અને ખામોશીમાં ખોવાયેલા પરીના વિચારો પાછળ આવતી ગાડીના અવાજથી થંભી ગયા. તેને પાછળ ફરીને જોયું તો તે ગાડીમાં મહેર હતો. મહેરને જોતા તે ફરી તેના રસ્તા પર ચાલવા લાગી. મહેરે ગાડી સાઈટ પર મુકી ને તેને પાછળથી પરીનો હાથ પકડી લીધો. "પરી..... ઘરે ચાલ આમ રસ્તા પર......""કયા.. ઘરે.... મીતાના ઘરે કે તારા પોતાના ઘરે....ઓ... સોરી....મીતા..... " તેના શબ્દો મીતાના નામ સાથે જ થંભી ગયા. તેને મહેરની આખોમાં નજર કરી તો તેની આખો રડતી હતી. તેની પાસે આજે જે બન્યું તેની માફી માંગવા માટે કોઈ શબ્દો ના હતા. "પરી.... આ્ઈ એમ રીયલી સોરી, મને ખરેખર ખ્યાલ નહોતો કે આવું બધું થશે...""સોરી, પણ