સમાંતર (હિન્દી મરાઠી વેબ સિરીઝ)

(17)
  • 6.5k
  • 1
  • 1.5k

જો તમે હસ્થ રેખા મા માનતા હોવ અને એમાં પણ જો તમારી હસ્થ રેખા કોઈ અજાણી વ્યક્તિ ની હસ્થ રેખા સાથે હું બહુ મળતી હોય તો કોઈક નો ભૂતકાળ અને તમારૂ ભવિષ્ય કાળ સમાંતર રેખા એ લખાયું હોય તો શું તમે તમારા ભવિષ્ય ને બદલી શકો?? અને ના તો શું કરી શકો? અને હા તો તમે શું કરી શકો? એક અલગ જ કોન્સેપટ ઉપર લખાયેલ સમાંતર નામ ની નવલકથા ઉપર થી એક સરસ વેબ સિરીઝ હાલ લોકડાઉન માં જોવા લાયક.માત્ર 20 મિનિટ ની લેંથ ધરાવતી એક એપિસોડ વળી આ વેબ સિરીઝ માં 9 એપિસોડ્સ છે જેમાં આ તમામ વાતો મુકવા માં