જિંદગીનો કોયડો(The riddle of life)

  • 5.4k
  • 1.9k

કોયડો(Riddle) એક ખૂબ જ જટિલ અને સામાન્ય વ્યક્તિ દ્વારા ઉકેલી ન શકાય તેવો એક ખૂબ જ મુશ્કિલ કાર્ય સમાન છે,તેને ઉકેલવા માટે બુદ્ધિવાન પુરુષ નું જ કામ એમ કહીએ તો પણ વાંધો નથી,આવું આપડે સામાન્ય ભાષામાં અર્થ કરતા હોઈએ છે,પણ અહીં વાત આપડે જિંદગીના કોયડાની કરવાની છે,મનમાં સહજ પ્રશ્ન થાય કે જિંદગીનો કોયડો એટલે શું?તેને કઈ રીતે ઉકેલી શકાય તેનું નિવારણ કઈ રીતે લાવી શકાય,તેના વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ.......નવરાશ મળશે ત્યારે ઉકેલીશ,આવું કહેતો રહ્યો,સાચવ્યો છે સૌ માનવીએ આ જિંદગીનો કોયડો. ...દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ને ધ્યાનમાં લો,તેણે કોઈને કોઈ જિંદગીનો એક પ્રશ્ન મનમાં