કોરોના એક તકલીફ કે જાગવાનો સમય

  • 2.9k
  • 905

મારા આ સવાલ હાલ બધેજ ચાલી રાહીયો છે ચાહે એ આપણા દેશમાં હોય કે વિદેશ માં બધેજ લોકો ત્રાહિમામ છે. ક્યાંક લોકો એ સ્વજનો ગુમાવીયા તો ક્યાંક કોએ નોકરીઓ તો ક્યાંક લોકો ને વર્ષો પછી પૂરો પરિવાર મેળવિયો. હાલ પરિસ્થિતિ આવી છે કે સમજવો મુશ્કિલ થઈ રહીયું છે કે આ સ્થિતિ ને તકલીફ ગણવી કે જગવાનો સમય !! કેમકે હાલ તો આપણે તેની સાથે લડી રહ્યા છીએ પણ આવો સમય ખૂબ નજીક છે જ્યારે આપણે આપણા વ્હાલા સ્નેહીજનો ,બાળકો ફરી આ બહાર ની દુનિયામાં મોકલવા પડશે તો એ સમય આપડી માટે તકલીફ મેઈ બની