મિત્રતા

  • 7.4k
  • 1
  • 3.8k

..... સૂર્ય ના સોનેરી કિરણો થી આભ જાણે કે સોનેરી ચાદર ઓઢી ને બહાર નીકળ્યું હોય એવું ફૂલગુલાબી ઉષ્મા ભર્યું વાતાવરણ ધરાવતા ધવલ પુર ગામ ના ભાગોળ માં ગામ ના સરપંચ કાળું ભાઈ નું ગર એમના દીકરા નું નામ મોહિત જે સુંદર પુર ગામ માં અભ્યાસ કરતો હતો સુંદર પુુર ગામ માં બીજો એનો મિત્ર ધવલ બંને ની મિત્રતા ની મિશાલ સમગ્ર પંથક માં ચર્ચાતી હતી અભ્યાસ માં પણ બંને હોશિયાર તથા બંને ની મિત્રતા માં ક્યારેય કોઈ ભેદ ના આવી શકે લોકો કૃષ્ણ સુદામા ની