જીલે ઝરા - ૫

  • 4.3k
  • 1
  • 1.4k

?સોશ્યલ મીડિયા ની દુનિયા જ્યાં કોણ કેટલું સાચું છે, અને કોણ કેટલું ખોટું છે. સાચા ખોટા ની ફરક તો આપણે માણસ સામે હોય ત્યારે પણ કદાચ નથી સમજી શકતાં. માટે હંમેશાં સાવધાન રહેવું અનિવાર્ય હોય છે. કોઈપણ વ્યકિત જોડે આપણે વાત કરીએ છે, જે વ્યકિત ને આપણે જાણતાં નથી, એ શું છે, એ ક્યાં સુધી માં મોટો થયો છે, એની માનસિકતા શું છે, એના વિચારો કેવા છે. એની અને તમારી દુનિયામાં કેટલો તફાવત છે. ?જાણીતાં લોકો પણ ક્યારેક આપણાં માટે ખરાબ સાબીત થઈ જતાં હોય છે. તો પછી અજાણતાં લોકો માટે આપણે શું વિચારી શકીએ. કઈ નહિ ને! કોઈપણ વ્યકિત