હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૫

  • 5.6k
  • 3.1k

દેવ ની વાત માની ને માયા એ કીધું કે આપડી મદદ એક જ કરી શકે છે અને તે છે હર્ષ. બધા હર્ષ ને મળવા તેના ઘરે પોહચી ગયા ને હર્ષ ને બધી વાત કહી. હર્ષ એક્દમ શાંત દેખાતો હતો અને તેના મગજ મા કોઈ વિચાર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. દેવ એ પૂછયું હર્ષ તું શું વિચારે છે? થોડીકવાર મૌન રહ્યા પછી હર્ષ બોલ્યો મને ખબર છે કે આ મણિ ક્યાં છે અને કેવી રીતે મળી શક્શે, પણ.... પણ શું? રત્ના બોલી. તેમને મેળવા સેહલા નથી તેના રક્ષક ખુબજ તાકાતવર, ચાલાક અને બળવાન છે. તો શું થયું આપડે