હું પાસ પણ નથી ફેઈલ પણ નથી.

  • 3.6k
  • 1.5k

ભારતમાં દર કલાકે એક વિદ્યાર્થી ભણતરના ભાર તળે આત્મહત્યા કરે છે. આપણી શિક્ષણ વ્યવસ્થા થકી વિદ્યાર્થીઓને પરોસેલું શિક્ષણ આજે વિદ્યાર્થીઓના જીવનમાં નિરાશરૂપી ચેપ લગાડતું જણાય છે. આપણી શિક્ષણ વ્યવસ્થા અને સમાજ વિદ્યાર્થીઓ સાથે કંઈક અયોગ્ય કરી રહ્યું છે, જેથી તેઓ આત્મહત્યા કરવા મજબૂર બને છે.તો એ અયોગ્ય શુ છે ?શું વાલીઓની વધુ પડતી અપેક્ષાઓ જ જવાબદાર છે ? નહિ. યુવાઓ અને વિદ્યાર્થીઓની આત્મહત્યાનું મુખ્ય વાસ્તવિક કારણથી આપણે સૌ હજુ અજાણ છીએ, અસ્પષ્ટ છીએ....