સપનાનો મહેલ.

  • 4.5k
  • 1
  • 2.6k

માન્ડ આંખ મીચાઈ હતી અને એક સપનું જોયું. આમ તો હું ખૂબ બહાદુર ગણાઉ કોઈપણ પુરાતન વસ્તુ હોય કે મહેલ હોય કોઈ નિર્જન વિસ્તારમાં રહેવાનું હોય પણ મને ક્યારેય ડર લાગે નહીં પણ આજે તો બીક જ લાગવા લાગી કોઈક ગીત સભળાઈ રહ્યું હતું. અવાજ ની દિશા મા પગ આગળ વધી રહ્યા હતા. રેડીયો વાગે છે ,કે ટેપ રેકોર્ડર નો અવાજ છે. ના-ના એવું તો કશું લાગતું નથી. એક ગીત ની સાથે કેટલાય અવાજ ભડી ગયેલા લાગ્યા . કોઈ ઉત્સવ પ્રસંગ હોય તેવું લાગી રહ્યું હતું.લગ્ન ઉત્સવ થઇ રહ્યો હોય એવા ગીતો હતા જે દૂરથી સાંભળી રહ્યા હતા. અંદર ને