પ્રતિબિંબ - 10

(78)
  • 6k
  • 6
  • 3.7k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૦ આરવ અને ઈતિ એક મજાની સફરની શરૂઆત કરીને ફરીથી હોસ્ટેલ આવી ગયાં. આજે ઈતિ અને આરવ બંને બહું જ ખુશ છે‌...ઇતિને થયું કે ખુશ થઈને આખી દુનિયાને કહી દે કે " આઈ લવ યુ આરવ.." પણ તરત જ ઈતિને યાદ આવ્યું કે હાલ એને કોઈને કંઈ જ કંઈ કહેવાનું નથી. કોલેજમાં બંને જાણે એમની વચ્ચે કંઈ હોય જ નહીં એમ જ બંને કોલેજ જાય અને આવે છે...બસ વાતો થતી તો આંખોથી. પ્રયાગ મનમાં વિચારી રહ્યો છે કે "ઇતિએ એની સાથે તો સંબંધ કાપી દીધો પણ હવે તો એ આરવ સાથે પણ વાત નથી કરતી. એની સાથે