સાયંકાલ ભાગ -3

  • 4.2k
  • 2k

ઘરે આવી સૂરજ એ બધી વાત કરી. માતા કુંદન ગૌરી ની તો રોઈ રોઈ ને ખરાબ હાલત થઈ ગઈ હતી. સૂરજ ની ચિંતા માં કોઈ જમ્યુ પણ નહોતું. ગઈકાલ ના બધા ઘરના મંદિરમાં જ બેઠા સતત સૂરજની સકુશળતાની પ્રાર્થના કરતા હતા. હવે પરિવારના જીવ માં જીવ આવ્યો. દિવસો વીતતા ગયા. સૂરજ આથમે અને ઉગે. એ જ ચંદ્ર અને એજ તારાઓ રાતની કાળાશ ને પોતાના તેજ થી સુશોભિત કરે છે. પણ... પણ આ સૂરજ ગણાત્રા હવે એજ નથી રહ્યા. એના હૃદયરૂપી વીણા ના પ્રેમ રૂપી તાર સંધ્યા એ ઝણઝણાવી દીધા છે. સંધ્યા એની નજર થી દૂર હટતી નથી. સમજુ અને શરમાળ