બે યાર (દોસ્ત સાથે ની દુનિયા )? - 3

  • 4.1k
  • 1.8k

बेशक थोड़ा इंतजार मिला हमको,पर दुनिया का सबसे हसीं यार मिला हमको,न रही तमन्ना अब किसी जन्नत की,तेरी दोस्ती में वो प्यार मिला हमको।બધા ના ઈન્ટ્રો અપાય જાઈ છે. મેડમ બધા સ્ટુડન્ટ ને રીડિંગ કરવાનું કહે છે બધીજ છોકરી ઓ એકબીજા સાથે વાતો કરે છે કોલેજ બહું strick છે અને બધા લેકચરર ના નામ આપે છે તમને ખબર જ હશે કોઈ પણ સર મેડમ તેમના ઉપનામ વગર ના હોય કારણ કે મારી સિસ્ટર આજ કોલેજ માં તેમનુ સ્ટડી પૂરું કરે છે એટલે મને થોડા સર મેડમ ના નામ ઉપનામ ખબર હોય છે. આવી બધી વાતો પુરી થાય છે અને આવી