લેટર TO લવર વિલેજ-2099 - 9

  • 3.4k
  • 1
  • 1.7k

ઇતિહાસના પાના પર આ દિવસ સુંદર દિવસ તરીકે અંકિત થઈ જવાનો હતો.ક્યારેય આટલી રાત સુધી કોઈ એક વ્યક્તિને જોવા માટે આટલી બધી પબ્લિક જાગી હોય એવું પહેલીવાર બન્યું હતું.કોઈ એક વ્યક્તિને જોવા,સાંભળવા પણ, આટલી ...! ..પહેલીવાર આટલી પબ્લિક પાગલ બની હતી. સમયનું ચક્ર ઘડિયાળના કાંટા બની ફરે જતું હતું.ચેનલોની સ્ક્રીન પર પહેલીવાર એક સરખો ટાઈમ દર્શાવાતો હતો.કેમ કે, તે આજે પોતાના નહીં પણ માહીના સમય પ્રમાણે ચાલતી હતી.આજ પછી કાયમ માટે આજ સમય તેઓ જાળવી રાખવાના હતા.તેવો માહી સાથે કરાર કરીને ઘણા ખુશ હતા. ખરેખર કોઈકે સાચું કહ્યું છે કે.. દુનિયા ઝૂકતી હૈ