લાગણી ની ભીનાશ - ૨ (છેલ્લો ભાગ)

(19)
  • 5.3k
  • 4
  • 2.7k

*લાગણી ની ભીનાશ* ભાગ :-૨ સગુ એ ચિઠ્ઠી ઉઠાવી.. ડિયર સગુ..તને રૂબરૂ મા કઈ કહેવાની મારી સહેજ પણ હિમ્મત નથી અને એટલેજ આ.. આપડે ઘણું બધું જીવ્યા.. હા જીવ્યા... કારણકે આપડા જીવન ની એક પણ પળ નક્કામી નથી ગઇ... !! ભલે આપડે રડિયા હોઈએ, હસિયા હોઈએ કે દુખી થયાં હોઈએ કે એકબીજા સાથે મારા મારી કરી ને આખો દિવસ વાત ના કરી હોય, ભલે એક બીજાને રડાવ્યા હોય કે ચીડવ્યા હોય... એ બધી જ પળ આપડે જીવી છે.. કારણકે ક્યારેય આપડે બસ શાંત નથી બેસી રહ્યા... અને એટલેજ આજે કોઇ અફસોસ નથી... !!બધુજ ઠાંસી ઠાંસી ને મન મા ભરી લીધું છે, તારી સાથે ની