દીકરાનું ઘર

(31)
  • 4.1k
  • 1
  • 2.6k

અશોક પોતાના ચાર માળના બંગલાના દાદર પોતાની ટાઈ સરખી કરતા કરતા સડસડાટ ઉતરી રહ્યો હતો. નીચે હોલમાં અશોકના માતાપિતા બેગ સાથે અશોકની રાહ જોઈ ઉભા હતા. અશોક શહેરનો ખ્યાતનામ બિઝનેઝમેન હતો. તેની વાઈફ આશા પણ અશોકને બિઝનેસમાં મદદ કરતી હતી. શહેરમાં એવું કોઈ ન હતું જે અશોકને ઓળખતું ન હોઈ. આજ અશોક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા જઈ રહ્યો હતો કારણ કે હવે તેને પોતાના માતાપિતા માટે સમય ન હતો.(એવું એ માનતો હતો )