દરેક ના મનની વાત

  • 4.8k
  • 2
  • 1.9k

દરેક ના મનની વાત આ સ્ટોરી દ્વારા કોરોના ના કારણે લોકો પર શી અસર થઇ રહી છે એનાથી રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. કોરોના ના કારણે દેશભરમાં આજે લોકડાઉન છે, આ લોકડાઉન આજે પાર્ટ – ૪ માં આવી ગયો છે. બિંદીયા દરરોજની જેમ જ એના લોકડાઉન ના દિવસો પ્રસાર કરી રહી હતી, જેમકે એને મનગમતા પુસ્તકો વાંચવા કે પછી યોગા કરવા અને રસોઈમાં નવા નવા પ્રયોગો કરવા ને કેટકેટલુય. ત્યાં એક દિવસ એના ફોન પર અંજાન નંબર પરથી કોલ આવે છે એ કોલ બીજા કોઈનો નહી પણ એની જ એક સહેલી અનું નો હતો. બંને