પ્રલોકી - 15

(16)
  • 2.9k
  • 1
  • 1.9k

આપણે જોયુ કે પ્રલોકી પ્રત્યુષ ને ખુશ કરવા પ્રયત્ન કર્યા કરે છે. સન્ડે પ્રલોકી એના ફ્રેન્ડ્સ ને મળવા જવા તૈયાર થવા જાય છે પણ એને એકપણ કપડાં પસન્દ આવતા નથી. પ્રત્યુષ આવી ને પ્રલોકી ને લાઈટ પિન્ક કલર નું ટોપ અને બ્લ્યુ જીન્સ આપે છે. અને કહે છે તું એમાં બહુ સરસ લાગે છે. આ પહેરી જા. હવે જાણો આગળ. પ્રલોકી તૈયાર થઈ ને આવી. પ્રત્યુષ પ્રલોકી ને જોતો જ રહી ગયો. જાણે કોલેજ જવા તૈયાર થઈ હોય એવી છોકરી જેવી લાગતી હતી.