પ્રેમાત્મા - ભાગ - ૧૨

(44)
  • 5k
  • 3
  • 3.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા ના પિતા સુબોધ કેવો ધંધો, કરતો હોય છે અને કેવી રીતે ધરા ને અજય ને સોંપે છે. મોહિની અને એના મા બાપ ની હત્યા સુબોધ ના મોઢે કઢાવવા માટે રનજીતસિંગ એક યુક્તિ કરે છે હવે જોઈએ આગળ. . . . . . . રણજીતસિંગ : સૌથી પહેલા તો મોહિનીજી હુ આપને કહીશ કે ગુનેગાર અજય નથી એટલે આપ એમને કોઈ નુકશાન ના પહોંચાડશો. એટલે એ આપણી મદદ કરી શકે સુબોધ ના કારનામા બહાર લાવવામા. મોહિની : હા હુ મારો બદલો લેવા આવી છુ હવે