ખૂની કોણ? - ભાગ 2

(35)
  • 5.3k
  • 1
  • 2.8k

ખૂની કોણ? ભાગ 2કોલેજ કરતી હતી ત્યારે કોલેજના છોકરાઓ જ નહીં કોલેજના પ્રોફેસર પણ એની પાછળ પડેલા પણ એને મચક નહીં આપેલી. આમ સોમેશ કાંચી કળી જ મળેલી. સદભાગ્ય એ કાચી કળીને સોમેશે જ ખીલવીને પુષ્પ બનાવવાની હતી .ક્રીમ રંગ ના શુટ અને સફેદ રંગની ગાડી માં જયારે સોમેશ જયા ને જોવા ગયેલો ત્યારે જયા એને જોવાને બદલે એના શુટ બુટ અને ગાડી ને જોઈ રહેલી .એની આંખોમાં ઘૂઘવાતો દરિયો આ કાળમીંઢ પથ્થરની અથડાઈને પાછો ફર્યો. પણ જયાથી કઈ થઈ શકે એમ નહોતું. રમણિક ધનેશ્વર નું માંગુ પાછું ઠેલવુ એટલે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું એના બરાબર ગણાય. એ