અપરાધી દેવ - 15

(22)
  • 4.1k
  • 2
  • 2.8k

ભાગ-૧૫ દેવ અને મિતાલી વાતો મા મશગુલ હોય છે, એટલે કેટલો સમય વીતી ગયો તેનો તેમને ખ્યાલ નથી, અને સાંજ ના ૬ વાગી જાય છે. એ સમયે ભાનુપ્રતાપ હોસ્પિટલ પર પહોંચે છે, ભાનુપ્રતાપ ને જૉઈ બંને થોડા શરમાય છે. મિતાલી ની ઘડિયાળ પર નજર જાય છે, ને તે ચોંકી જાય છે, તે કહે, હું અત્યારે જ નીકળું, ભાનુપ્રતાપ કહે, હું એક નર્સ અને બોડીગાર્ડ ને તારી સાથે મોકલું, અત્યારે મોડું થઇ ગયું છે. નર્સ અને બોડીગાર્ડ તને સહીસલામત ઘરે પહોંચાડી ને પાછા આવી જશે. પહેલા તો મિતાલી ના પાડે છે, દેવ પણ મોટા ભાઈ ની વાત માનવા મિતાલી ને