HELP - 1

  • 4.3k
  • 2.3k

પ્રકરણ 1. નવું મકાન “બેલા ! બધી તૈયારી થઈ ગઈ ?” ‘હા,મમ્મી !’ વૉલ ક્લોક ને સાચવીને પેક કરતા બેલા બોલી. ‘કેટલી જૂની છે, આ વૉલ ક્લોક ! ચાળીસેક વર્ષ થઇ ગયા છે ! દાદી આના ડંકા ગણીને મને સમય શીખવતા.’ વૉલ ક્લોકે કેટલાય સ્મરણો ને બેલા માટે તાજા કરી દીધા. ‘આ તારા પપ્પા ને પણ જરૂરિયાતના સમયે જ રજા ના મળે !’ બોલતા બેલા ના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા. વૉલ ક્લોક જોવામાં મગ્ન બેલા ને જોઈ તે બોલ્યા વગર ના રહી શક્યા-‘આ તારી જૂની વસ્તુઓ નો સંગ્રહ કરવાનો શોખ મને ખૂબ નડી રહ્યો છે, દર વર્ષે એટલી