અમૂલ્ય ભેટ..

  • 2.4k
  • 1.5k

શર્મા પરિવાર મા આજે ખુશીની લહેર છવાયેલી હતી. ઢોલ નગારા વાગી રહ્યા હતા ને મીઠાઈઓ વેન્હચાઈ રહી હતી. આજે શ્રીમાન શર્મા તો કૈંક અલગ જ રંગ મા રંગાયા હતા. હા, આજે શર્મા પરિવાર ને આંગણે સાક્ષાત બાલકૃષ્ણ સ્વરૂપ એવા પુત્ર નો જન્મ થયો. શ્રીમાન શર્મા કે જેવો બુટ બનાવતી એક ખૂબ જ મોટી કંપની ના મેનેજર છે. આજે વર્ષો પછી તેમના આંગણે ખુશીઓ આવેલી હતી. આજે તે કંપની મા જઈને પોતાના માલિક ને અને બીજા દરેક નાના મોટા કામદારો કે જે ત્યાં કામ કરતા હતા તેને મીઠાઈ આપે છે અને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. સૌ કોઈ