ચાલો આજે કરીએ પોતાની સાથે વાત... ખુદ ની ખુદ સાથે ચર્ચા...!

  • 4k
  • 2k

“ ખુદની ખુદ સાથે ચર્ચા...! ” ચાલો આજે કરીએ પોતાની સાથે વાત.... હા... આ વાત બધા એટલે બધા નાના બાળકો, મહિલાઓ, યુવાનો, યુવતીઓ, વડીલો બધા ને લાગુ પડે એવી છે હો. હું એક વિદ્યાર્થી રહ્યો એટલે મારી આદતની જેમ નવરાશની પળો મા ઘણા બધા પ્રશ્નો થાય એ વ્યાજબી છે તમને પણ થતા હસે.? એવા જ આ મારા થોડા પ્રશ્નો છે.જે તમને તમારી સાથે વાત કરવા થોડા મજબૂર કરી દેસે. આશા રાખું છું કે તમે પણ તમારી પોતાની સાથે થોડી વાતો કરશો... એક વાત સ્પષ્ટ છે કે તમારે અહીં આપેલા પ્રશ્નો