અસીતો (curse to serve)

  • 4.4k
  • 2k

એક જુના અને ઝાંઝર માન ઝુપડા પાસે ઉભાં ઉભાં રુદન કરતા યુવાન નો અવાજ મારા કર્ણોની હદને વટાવી, સીધો જ મારા હ્રદયને કંપાવી મુકે છે. મારા મૃત્યુ તરફ જઈ રહેલા શરીર માં હવે આટલી તાકાત બાકી નહતી કે હુ ચાલીને ત્યાં જઈ શકું. પણ એ રુદનનો અવાજ મારા હાથ અને પગ ને શીથીલ કરી રહ્યો હતો. જીવન પુરૂ થવાની વેળા એ હુ કોને શુ આપી શકુ? એ વિચાર કરતા પહેલાંજ મારા માં રહેલી બાકી બધી તાકતને ભેગી કરી એકીસાથે ઉભાં થવાનો પ્રયાસ કર્યો પણ. જુવાનીના જોશમાં કરેલી મારી ભુલોના કારણે મારૂ શરીર સાવે મારો સાથ છોડી ચુક્યુ હતુ. પણ માર