લક્ષમણ રેખા

(14)
  • 4.8k
  • 2.2k

મિત્રો, આજે હું મારી લખેલી આ સ્ટોરી "લક્ષમણ રેખા" ....પોસ્ટ કરવા જઈ રહ્યો છું...આશા રાખું આપ સૌ ને પસંદ આવશે...સાથે આપના કિંમતી અભિપ્રાયો ની અપેક્ષા પણ ખરી જ....લગ્નેત્તર સંબંધ ના વર્તુળ થી ઘેરાયેલા બે ભૂતકાળ ના પ્રેમીઓ ના મનની મુંજવણ ની વાત...એટલે"લક્ષમણ રેખા"......આદિત્ય... એકાદ અઠવાડિયા પહેલાં ડિમ્પી એ તમને મેસેજ કરી ને જ્યારે એમ કહ્યું કે આવતી ચોવિસમી એ તમારાં જ શહેર માં રહેતી એની કઝીન સિસ્તર ને ત્યાં એકાદ બે દિવસ માટે રોકાવા માટે આવવાની છે,અને ત્યારે એ તમને મળવાની છે...ત્યારથી જ જાણે કે તમારા રોમ રોમ માં વીજળી ની કરંટ દોડતો હોય એવું લાગવા લાગ્યું.હતું તમને આદિત્ય...ડિમ્પી ના