કેશર મેડમ

(11)
  • 5.1k
  • 2.5k

" કેશર મેડમ " અલી, કેશર ઝટ છાણ નાખી ને આવજે, તારા બાપુજી માટે શિરોમણ લઇ ને જવાનું છેકેશર : એ હા માં ( આ 'કેશર ' એટલે મંજુલા બેન અને ઈશ્વર ભાઈ ની દીકરી, ગામ થી દૂર ભાગવી જમીન વાવતો આ નાનો પરિવાર, મંજુલાબેન અને ઈશ્વરભાઈ ને એક દીકરો પણ હતો 'પવન' , )થોડી વાર પછી માં અને દીકરી કેશર શિરોમણી ( સવાર નો નાસ્તો) લઈને ખેતરે જાય છે, કેશર : બાપુજી, એ હાલો, આજે તો તમારી કેશર એ ચા બનાવી છે, એમ કહી મલકાય છે, ઈશ્વરભાઈ : ઓહ હો...અમારી કેશર ચા બનાવશે, છાણ